પેટ્રો પેદાશોના વેચાણ માટે અંબાણી-અદાણીએ હાથ મિલાવ્યા
પેટ્રો પેદાશોના વેચાણ માટે અંબાણી-અદાણીએ હાથ મિલાવ્યા
Blog Article
અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ અને રિલાયન્સ ગ્રુપની કંપની જિયો-બીપીએ દેશભરમાં એકબીજાના પેટ્રોલ પંપો પર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વેચાણ માટે ભાગીદારી કરી છે. માર્ચ 2024માં મધ્યપ્રદેશમાં અદાણી પાવર પ્રોજેક્ટમાં રિલાયન્સે 26% હિસ્સો ખરીદ્યા પછી આ બીજી વખત છે જ્યારે હરીફ અબજોપતિઓએ ભાગીદારી કરી છે.